GSTV

જૂનાગઢમાં પુલ તૂટવાના કારણે આપવામાં આવ્યુ ડાયવર્ઝન, એ પણ 50 કિલોમીટરનું

Last Updated on October 10, 2019 by Arohi

જૂનાગઢના મેંદરડા પાસે પુલ તૂટવાના લીધે વિદ્યાર્થીઓને ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. જીવના જોખમે વિદ્યાર્થીઓ પુલ પસાર કરતા જોવા મળી રહ્યા છે. પુલ તૂટવાના લીધે ડાયવઝન આપવામાં આવ્યું હતું પરંતુ આ ડાયવર્ટ રૂટનું અંતર 50 કિમી જેટલું વધી જાય છે જેના લીધે વિદ્યાર્થીઓ તૂટેલા બ્રિજ પરથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. મહત્વપૂર્ણ બાબત છે કે પુલ તૂટવાના લીધે વિદ્યાર્થીઓ જીવના જોખમે પુલ પાર કરી રહ્યા છે પરંતુ આંધળું તંત્ર ક્યારે જાગશે તે જોવું રહ્યું.

Read Also

Related posts

‘વર્લ્ડ હેરિટેજ સિટી’માં જર્જરિત મકાનો બન્યા મોતના કૂવા, છેલ્લાં 18 માસમાં 75 ઘર ધરાશાયી અને 12 મોત

Dhruv Brahmbhatt

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ સુરતની મુલાકાતે, ઓરિસ્સામાં વાવાઝોડાની આગાહી અંગે આપ્યું મોટું નિવેદન

Pritesh Mehta

Tragedy /બરોડાની કેમિકલ કંપનીમાં ગોઝારી ઘટના, ગેસ ગળતર થતા 2 લોકોના નિપજ્યા મોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!