GSTV

ડાકોર નગરપાલિકાની ઘોર બેદરકારી: છેવાડાના વિસ્તારમાં 800 લોકો માથે બિમારીની દહેશત, તુરંત કરો કાર્યવાહી

Last Updated on April 27, 2021 by Pravin Makwana

ડાકોર નગર પાલિકા કોરોના મહામારીના સમયમાં બેદરકારી દાખવી રહી છે. ડાકોરના છેવાડાના વિસ્તાર ગફુર બસ્તી તેમજ સત્યમ્ રેશિડેન્સીમાં ૮૦૦ લોકોને બીમારીની દહેશત સતાવી રહી છે.

અહીં છેલ્લા બે મહિનાથી ગંદી ગટરોના પાણી મેઈન રોડ તેમજ નગરી વિસ્તારમાં ઉભરાઇ રહ્યા છે. પરંતુ નગરપાલિકાને આ બાબતે કોઈ દરકાર નથી. ત્યાંના રહીશોની વારંવારની રજૂઆતો થવા છતાં કોઇ કામગીરી કરાઇ રહી નથી.

READ ALSO

Related posts

ધર્મગુરુ ઝાકીર નાઈકને પુત્રવધુ જોઈએ છે, સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ અને મુકી આવી શરતો

Pravin Makwana

મુખ્યપ્રધાન બન્યા બાદ ભૂપેન્દ્ર પટલે પ્રથમ વખત વિધાનસભા સત્રની કાર્યવાહીમાં આપશે હાજરી

pratik shah

ન્યાય: છેડતીના આરોપીને આખા ગામની મહિલાઓના કપડા ધોવાનો આદેશ આપનારા જજ ભરાયા, ન્યાયિક કામ કરવા પર પ્રતિબંધ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!