GSTV
India News Trending

સુરત : હિરા દલાલ 10.71નો ચૂનો ચોપડી ભાગી ગયો

ડાયમંડ ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે સુરતમાં સામી દિવાળીએ હિરા વેપારી સાથે છેતરપિંડી થઈ છે. હિરા દલાલ 10.71 લાખના હિરા લઈને ફરાર થયાની હિરા વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. કતાર ગામના હિરા વેપારી નિલેશ જીવણીએ હિરા દલાલ અર્જુન નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

આરોપીએ અરુણ અને રાજકુમાર નામના હીરા વેપારી સાથે વેપારીનો પરિચય કરાવ્યો હતો. જે બાદ વેપારી પાસેથી 141.78 રેકેટ સેન્ટર લેબ્રોન હીરાનો માલ ઉધાર પેટે ખરીદ્યો હતો. રૂપિયા 10.71 લાખના હીરાના માલનું પેમેન્ટ ચુકવવાનો સમય આવતા ગલ્લાતલ્લા કરવામાં આવ્યા હતા. અને બાદમાં હિરા દલાલ ભૂગર્ભંમાં ઉતરી જતા હેરી વેપારીએ મહિધરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

READ ALSO

Related posts

ચીનમાં ફરી ચામાચિડીયામાંથી મળ્યો ખતરનાક વાયરસ, માણસો માટે બનશે સંકટ

GSTV Web Desk

નાનીમાં પણ આવી શકે છે હાર્ટ એટેક, આ રીતે રાખો હૃદયની સંભાળ

Akib Chhipa

નાસાનું ઓરિયન કેપ્સ્યુલ પહોંચ્યું ચંદ્રની ભ્રમણકક્ષામાં, 11 ડિસેમ્બરે પૃથ્વી પર ફરશે પાછું

GSTV Web Desk
GSTV