GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

ગઢડાના ગોપીનાથ મંદિરમાં આ મામલે હરિભક્તોએ કર્યો હલ્લાબોલ, બોલાવવી પડી પોલીસ

બોટાદના ગઢડા ગોપીનાથ મંદિરમાં ધર્માદા સ્વીકારવાના મામલે હરિભક્તોએ હલ્લાબોલ કર્યો હતો. દેવ પક્ષ દ્વારા સત્તા સંભાળ્યા બાદ ધર્માદો નહીં સ્વીકારાતાં આચાર્ય પક્ષ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યુ હતું. મોટી સંખ્યામાં હરિભક્તોએ મંદિરમાં ધૂન સાથે આવેદન પત્ર પાઠવીને રજૂઆત પણ કરી હતી. મામલો વધુ ગરમાતા આખરે મંદિર પરિસરમાં પોલીસ બોલાવવી પડી હતી. બાદમાં પોલીસે સમજાવટથી હરિભક્તોનો રોષ થાળે પાડ્યો હતો.

READ ALSO

Related posts

એક મધપુડાના કારણે 12 જેટલા દુકાનદારો થયા પરસેવે રેબઝેબ, યુ.જી.વી.સી.એલના અધિકારીઓએ હાથ અધર કરી દીધા

Nilesh Jethva

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

તડકામાં આંખો ઝીણી કરીને મોબાઇલમાં નેટવર્ક શોધતા બાળકોને ભણવું તો છે પણ મોબાઇલમાં નેટવર્ક જ નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!