અમદાવાદના અસારવા ખાતે રેલવેના ખાનગીકરણ મામલે નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. રેલવેનુ ખાનગીકરણ અને આઉટસોર્સિંગની પ્રવૃતિ બંધ કરવાની ઉગ્ર માંગ કરી હતી. ચીમકી ઉચ્ચારી હતી કે આગામી સમયમાં જો ખાનગીકરણ બંધ નહી કરવામાં આવે તો આંદોલન કરવામાં આવશે.
READ ALSO
- આ દેશમાં જે પણ યુવતી સાથે રેપ થયો હોય તેની ચહેરાથી જ પડી જાય છે ખબર, પતિ કરી નાખે છે પત્નીના આવા હાલ
- ઉન્નાવ કાંડની પીડિતાનો મૃતદેહ તેના પૈતૃક ગામમાં લાવવામાં આવ્યો, મોટી સંખ્યામાં લોકો થયા એકત્રીત
- ગુજરાત માટે ખુશીના સમાચાર, ‘પવન’ વાવાઝોડુ કાલે સોમાલિયાના કિનારે ટકરાઈને નબળુ પડશે
- દીપડાના આતંકથી બચવા ખેડૂતોએ શોધી કાઢ્યો અનોખો રસ્તો, આ આવિસ્કાર જોઈને મગજ ઘુમી જશે
- ગુજરાત વિધાનસભાનું સત્ર હંગામેદાર રહેવાની પુરી શક્યતા, વિપક્ષ આ મુદ્દે સરકારને ભીસમાં લેશે