GSTV
Home » News » ત્રણ તલાકના વટહુકમને પડકારતી અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી, જાણો કારણ

ત્રણ તલાકના વટહુકમને પડકારતી અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી, જાણો કારણ

કેન્દ્ર સરકારના ત્રણ તલાકના વટહુકમને પડકારતી અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી છે. કોર્ટના ચીફ  જસ્ટિસ  રાજેન્દ્ર મેનની અધ્યક્ષતામાં બનેલી ખંડપીઠે કહ્યું કે, ત્રણ તલાકનો માત્ર વટહુકમ આપવામાં આવ્યો છે. જે અંગે રાજ્યસભામાં વિચાર કરવામાં આવશે. કેન્દ્ર સરકારના વટહુકમને શાહિદ આઝાદ નામના શખ્સે પડકાર્યો છે. અરજીકર્તાનું કહેવું છે કે, સરકાર દ્વારા વટહુકમને બળજબરીથી થોપવામાં આવ્યોછે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, વટહુકમમાં આઈપીસીની કલમ 14, 15, 20 અને 21નું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જેથી સરકાર દ્વારે જે વટહુકમ લાવવામાં આવ્યો છે તે અસ્પષ્ટ છે.

Related posts

ભારતના આ સ્ટાર ક્રિકેટરે નિત્યાનંદના ‘કૈલાશ દેશ’નો વીઝા માગ્યો અને લોકોએ ભયંકર રીતે ટ્રોલ કરી નાંખ્યો

pratik shah

મહિલા સુરક્ષાને લઈને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, દરેક પોલીસ સ્ટેશનમાં બનશે મહિલા ડેસ્ક

Nilesh Jethva

‘કાફે નિર્મલા તાઈ’નાં મેન્યુમાંથી ડુંગળી થઈ ગાયબ, કોંગ્રેસે ટ્વિટ કરીને મોદી સરકારને ઘેરી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!