GSTV

વાવાઝોડાના એલર્ટને પગલે સાસણમાં સિંહોની સલામતી માટે વન-વિભાગે લીધો આ નિર્ણય

sasan gir

હાલમાં ગુજરાતમાં વાયુ ચક્રવાતનું સંકટ તોળાઇ રહ્યુ છે જેના પગલે સાસણના કોઈપણ વિસ્તારમાં આપત્તિની પરિસ્થિતિ વચ્ચે સિંહોને સાસણના અન્ય વિસ્તારમાં ખસેડવા માટે તંત્ર સજ્જ બન્યુ છે. સાસણ વિસ્તારમાં તમામ સિંહના લોકેશનને ટ્રેક કરાયા છે. આ ઉપરાંત સિંહોની સારવાર માટેની હોસ્પિટલમાં સ્ટાફને 24 કલાક હાજર રહેવાનું ફરમાન કરાયુ છે.

આ ઉપરાંત સાસણ વિસ્તારના તમામ સ્ટાફને પણ એલર્ટ કરાયા છે. આ ઉપરાંત સિંહના ટ્રેકર – વન સંરક્ષકને સ્ટેન્ડ ટુ રહેવા સૂચના અપાઇ છે. ભારે પવન અને વરસાદની સ્થિતિમાં જો વૃક્ષો ધરાશાયી થાય તો તાત્કાલિક ધોરણે રાહત કામગીરી કરવા પણ વનવિભાગને સૂચના અપાઇ છે.

READ ALSO

Related posts

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Zainul Ansari

મતદારયાદી સુધારણા-૨૦૨૨ માટેનો કાર્યક્રમ જાહેર, સુરત જિલ્લા કલેક્ટરે જાહેર કર્યો એક્શન પ્લાન

Pritesh Mehta

100 દિવસ સેવા સંકલ્પ / AMCએ શરૂ કરી જોરદાર સ્કીમ, વગર સિક્યોરિટીએ વેન્ડરોને મળશે લોન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!