GSTV

અમદાવાદના ચાંદખેડામાં ભેખડ ધસી પડવાથી ત્રણ લોકોના મૃત્યુ

અમદાવાદના ચાંદખેડામાં ભેખડ ધસી પડવાની ઘટનામાં મૃત્યુઆંક ત્રણ થયો છે. ચાંદખેડા-આઈઓસી રોડ પર કંસ્ટ્રકશનનું કામ ચાલી રહ્યુ હતુ. ત્યાં ભેખડ ધરાશાયી થતા ચાર શ્રમિકો દટાયા હતા. જેમાં એક શ્રમિકને બચાવી લેવાયો છે. જ્યારે ત્રણ શ્રમિકોના મોત થયા છે.

Related posts

VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ

Pravin Makwana

આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા

Pritesh Mehta

જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!