GSTV

કોરોનાની ઘાતક અસર ભારતને ફળી, પેટ્રોલના ભાવમાં થઈ શકે છે 4 રૂપિયાનો ઘટાડો

કોરોના વાયરસના કહેરને કારણે ચીનની અર્થવ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ નબળી પડી રહી છે. ચીનના કોરોના વાયરસના કારણે આગામી બે સપ્તાહમાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પર અસર પડી શકે છે. ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ તેલની માંગ ઘટી છે, જેના કારણે ભારતમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટી શકે છે.

ગત એક મહિનામાં પેટ્રોલના ભાવ બે રૂપિયા ઘટી ગયા છે. આગામી બે સપ્તાહમાં પેટ્રોલ વધુ ચાર રૂપિયા સસ્તુ થઈ શકે છે. આ વર્ષે ક્રુડતેલનો વપરાશ ગત વર્ષની સરખામણીએ 4.35 લાખ બેરલ ઘટી શકે છે. જેના કારણે ઉત્પાદન ઘટાડાની પણ ફરજ પડશે. ભારત સહિતના દેશોને ક્રુડતેલના નીચા ભાવના કારણે ફાયદો થશે તેવા સંકેત છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલ 56 ડોલરથી ઘટીને 50 ડોલર સુધી આવી જશે

આ ક્ષેત્રના નિષ્ણાંતના જણાવ્યા પ્રમાણે આગામી બે સપ્તાહમાં ભારતમાં પેટ્રોલના ભાવ રૂા. 4 સુધી નીચા જઈ શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડતેલ 56 ડોલરથી ઘટીને 50 ડોલર સુધી પહોંચશે અને ન્યુયોર્ક સ્ટોક એકસચેંજમાં 48 ડોલર સુધી પહોંચવાનો સંકેત મળ્યો છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ તેલની માંગ ઘટી

  • ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ તેલની માંગ ઘટી છે, જેના કારણે ભારતમાં પણ પેટ્રોલ-ડિઝલના ભાવો ઘટી શકે છે.
  • ગત એક મહિનામાં પેટ્રોલના ભાવ બે રૂપિયા ઘટી ગયા છે.
  • આગામી બે સપ્તાહમાં પેટ્રોલ વધુ ચાર રૂપિયા સસ્તુ થઈ શકે છે.
  • આ વર્ષે ક્રુડતેલનો વપરાશ ગત વર્ષની સરખામણીએ 4.35 લાખ બેરલ ઘટી શકે છે. જેના કારણે ઉત્પાદન ઘટાડાની પણ ફરજ પડશે.
  • ભારત સહિતના દેશોને ક્રુડતેલના નીચા ભાવના કારણે ફાયદો થશે તેવા સંકેત છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલ 56 ડોલરથી ઘટીને 50 ડોલર સુધી આવી જશે

આ ક્ષેત્રના નિષ્ણાંતના જણાવ્યા પ્રમાણે આગામી બે સપ્તાહમાં ભારતમાં પેટ્રોલના ભાવ રૂા.4 સુધી નીચા જઈ શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડતેલ 56 ડોલરથી ઘટીને 50 ડોલર સુધી પહોંચશે અને ન્યુયોર્ક સ્ટોક એકસચેંજમાં 48 ડોલર સુધી પહોંચવાનો સંકેત મળ્યો છે. આ સંકેતોને કારણે ભારતને સસ્તુ ક્રુડતેલ મળતા જ ઘરઆંગણે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ ઘટાડો થશે. 2020માં ક્રુડતેલની માંગમાં 8.25 લાખ બેરલ દરરોજની રહેવાનું અનુમાન છે જે ગત વર્ષના અનુમાનથી 3.65 લાખ બેરલ ઓછુ હશે જે 2011-12નો સૌથી મોટો ઘટાડો હશે. અનેક ઓઈલ ઉત્પાદક દેશોએ ઉત્પાદન કાપ મુકવાની જાહેરાત કરી છે પણ તેની મોટી અસર થશે નહી.

ઓઈલ ઉત્પાદક દેશોએ ઉત્પાદન કાપ મુકવાની જાહેરાત કરી

આ સંકેતોને કારણે ભારતને સસ્તુ ક્રુડતેલ મળતા જ ઘરઆંગણે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ ઘટાડો થશે. 2020માં ક્રુડતેલની માંગમાં 8.25 લાખ બેરલ દરરોજની રહેવાનું અનુમાન છે જે ગત વર્ષના અનુમાનથી 3.65 લાખ બેરલ ઓછું હશે જે 2011-12નો સૌથી મોટો ઘટાડો હશે. અનેક ઓઈલ ઉત્પાદક દેશોએ ઉત્પાદન કાપ મુકવાની જાહેરાત કરી છે પણ તેની મોટી અસર થશે નહી.

READ ALSO

Related posts

VIDEO : ટીકટોક પર પ્રતિબંધ બાદ પોલીસ લોકડાઉનમાં ખીલી, સુરતના પીએસઆઈ પણ આવ્યા લાઈનમાં

Nilesh Jethva

ભારત સરકારે બનાવી એપ, કોરોના ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવશો તો કરશે જાણ

Nilesh Jethva

ગામમાં એન્ટ્રી ન મળી તો આ કારણે નાવડી પર જ વૃદ્ધે પોતાનાને કર્યો ક્વોરન્ટાઈન

Arohi
Do NOT follow this link or you will be banned from the site!