GSTV
Home » News » વડોદરામાં કારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો, મોતનું કારણ અકબંધ

વડોદરામાં કારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો, મોતનું કારણ અકબંધ

વડોદરામાં કારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. યુવકના મોત અંગે કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ગરમીના કારણે યુવકનુ મોત થયાનુ પ્રાથમિક અનુમાન છે. ખોડિયાર નગર પાસે વુડાના મકાનો પાસે મૃતદેહ મળી આવ્યો હતો. ગરમીના કારણે હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાની આશંકા છે. મૃતકનું નામ બાલ ચંદ્ર ખટિક હોવાનું બહાર આવ્યું છે. મૃતક મૂળ રાજસ્થાનનો વતની છે.

READ ALSO

Related posts

બગોદરા : ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત, બન્ને ડ્રાઈવરના ઘટના સ્થળે જ મોત

Nilesh Jethva

નવા ટ્રાફિક નિયમોને લઈને રિક્ષા ચાલકોએ યોજી બેઠક, આપી ચક્કાજામની ચીમકી

Nilesh Jethva

રાજસ્થાનમાં તોફાની વરસાદને કારણે ચંબલ નદી ગાંડીતૂર, નીચાણવાળા વિસ્તારોમાં 6 ફૂટ સુધી પાણી ભરાયા

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!