GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

VIDEO : રાજપૂત સમાજની દીકરીઓ ખુલી તલવાર સાથે રાસ રમી શહીદને શ્રધ્ધાજંલી આપી વિશ્વ રેકોર્ડ સ્થાપશે

જામનગર નજીક આવેલા ધ્રોલના ભુચર મોરીના મેદાનમાં રજપુત સમાજની મહિલાઓ તલવાર રાસ રમી શહીદ વીરોને શ્રધ્ધાજંલી આપશે. વિશ્વ રેકોર્ડ બનાવાના આશય સાથે રાજ્યના વિવિધ શહેરોમાં તલવાર રાસની તાલીમ અપાઇ રહી છે. ત્યારે જામનગરમાં પણ મહિલાઓ તાલીમ લઇ રહી છે. ઉલ્લેખનિય છે કે ભુચર મોરીનુ યુધ્ધ કોઈ રાજય, વિસ્તારની સતા કે સંપતિ મેળવવા માટે નહી પરંતુ શરણે આવેલા વ્યકિતને બચાવવા માટે યુધ્ધ થયુ હતુ.

ભૂચરમોરી મેદાનમાં તલવાર રાસ રમશે

મહેસાણા જિલ્લાની રાજપૂત સમાજની દીકરીઓ પણ ભૂચરમોરી મેદાનમાં તલવાર રાસ રમશે. જેને લઇને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સમગ્ર ગુજરાતમાંથી રજપૂતાણીઓ શ્રાવણી સાતમના દિવસે તલવાર રાસ રમી વિશ્વ રેકોર્ડ સ્થાપશે. ત્યારે મહિલાઓને સંગીતના તાલે ઝુમવાની તાલીમ આપવામાં આવી હતી. ખુલી તલવાર સાથે એક સરખા સ્ટેપ પર 15 મિનિટથી વધુ સમય માટે રાસ રમશે. જેને લઇને મહેસાણાની મહિલાઓ, યુવતીઓએ તનતોડ મહેનત કરી હતી.

READ ALSO

Related posts

ખતરનાક હતી સની લિયોનીની પહેલી Kiss, પપ્પાએ પકડી હતી રંગેહાથ અને પછી…

Mansi Patel

સોનૂ સૂદની મદદ કોંગ્રેસીઓને ખટકી: સોશિયલ મીડિયા પર વિરોધ, આપી દીધું ‘BJP એજન્ટ’નું ટેગ

Bansari

નમાશી ચક્રવર્તીએ લગાવ્યા ગંભીર આરોપ, પિતા મિથુન ચક્રવર્તી સાથે થયો છે આ અન્યાય

Arohi
Do NOT follow this link or you will be banned from the site!