GSTV
Home » News » ગુજરાતના જે ડેમને લોકો ઓવરફ્લો થયો ગણતા હતા એ ડેમ ઓવરફ્લો થયો જ નથી

ગુજરાતના જે ડેમને લોકો ઓવરફ્લો થયો ગણતા હતા એ ડેમ ઓવરફ્લો થયો જ નથી

સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર ડેમ ઓવરફલો થયો હોવાની વાત અફવા હોવાનું ડેમ સાઈટના ઈજનેરે જણાવ્યું છે. હાલ સોશિયલ મીડિયામાં ભાદર ડેમ ઓવરફ્લો થયો હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ અંગે ચોખવટ કરતાં ડેમ સાઈટના ઈજનેરે કહ્યું કે ડેમ ઓવરફ્લો થવામાં હજુ એક-બે દિવસ થઈ શકે છે.

READ ALSO

Related posts

ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આંટો જેવી સ્થિતિ હોવાથી RCEPના વિરોધમાં આજે ભારતભરમાં ખેડૂતોના દેખાવો

Mayur

બ્રિટન અને યુરોપીયન સંઘની બ્રેક્ઝિટને બહાલી: સંસદમાં મંજૂરી લેવાની બાકી

Arohi

મેક્સિકોએ એક મહિલા સહિત 311 ભારતીયોને સ્વદેશ પરત મોકલી દીધા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!