GSTV
Home » News » બનાસકાંઠા : દલિત યુવકને ઝાડ સાથે બાંધી ધોકા વડે માર માર્યો

બનાસકાંઠા : દલિત યુવકને ઝાડ સાથે બાંધી ધોકા વડે માર માર્યો

બનાસકાંઠાના કાંકરેજના અરણીવાડા ગામે દલિત યુવકને ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાને લઈને શિહોરી પોલીસે તપાસ શરૂ કરી છે. અરણીવાડ ગામે મજૂરી કામ કરતા રાકેશ પરમાર સાથે એક શખ્સે ઝઘડો કરી ગડદાપાટુનો માર માર્યો હતો. જે બાદ વૃક્ષ સાથે બાંધીને ધોકા લાકડી વડે માર માર્યો હતો. અને તેના ખીસ્સામાં રહેલા 15 હજાર રોકડ અને મોબાઈલ પણ છીનવી લીધોહતો.

દલિત યુવકને આંગણવાડી કેન્દ્ર પાસે દારૂ કેમ વેચે છે. તેમ કહીને ઝાડ સાથે માર મારવાની ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અને પિતાને પણ જાનથી મારી નાખવાની ધમકી મળતા સમગ્ર મામલો શિહોરી પોલીસ મથકમાં પહોંચ્યો છે. અને પોલીસે તપાસ શરૂ કરી છે.

READ ALSO

Related posts

અફેરનાં શકમાં પત્નિએ ચેક કર્યો પતિનો મોબાઈલ, કોર્ટે ફટકાર્યો દંડ

Path Shah

ભારે વરસાદને પગલે સિંહો અકળાયા, રહેઠાણ શોધવા આવ્યા જંગલની બહાર

Path Shah

મોડાસાના વાંટવા પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, રાજસ્થાનનાં મહંતનું મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!