GSTV
Junagadh Trending ગુજરાત

ઉનાકાંડના ત્રણ વર્ષ થવા છતા ન્યાય ન મળતા દલિત સમાજે સરકાર પાસે કરી આ માંગ

ઉનાકાંડના ત્રણ વર્ષ પુરા થતા ન્યાય માટે દલિત સમાજે આવેદનપત્ર આપ્યુ હતુ. જો દલિત સમાજને ન્યાય ન આપી શકાય તો ઇચ્છામૃત્યુની મંજૂરી આપવાની માંગ કરવામાં આવી છે. ૧૧ જુલાઈ ૨૦૧૬ના રોજ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા સમઢીયાળાના નિર્દોષ દલિત યુવાનોને ચામડી ઉતરી જાય તે હદ માર મારવામામં આવ્યો હતો. આખી ઘટના એક ભયંકર પૂર્વ નિયોજિત કાવતરાના ભાગરૂપે બની હોવાનો આરોપ લાગ્યો હતો.

READ ALSO

Related posts

મોદી સરકારના 8 વર્ષ / મોદી સરકારે વિકાસ માટે આ મહત્વના નિર્ણયો લઈને ગુજરાતની બદલી દીધી રોનક

Hardik Hingu

વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ હજુ શમ્યો નથી ત્યારે હવે રખડતા શ્વાનનો ત્રાસ સામે આવ્યો

pratikshah

ગોધરા જઈ રહેલું દંપત્તિ મહુધા નજીક લુંટાયું, પાંચ લુંટારાઆેએ કારમાં આવી લુંટને આપ્યો અંજામ

pratikshah
GSTV