GSTV

અલવર દુષ્કર્મના પડઘા ગુજરાતમાં પડ્યા, માંગરોળના દલિતોએ લીધો આ નિર્ણય

જૂનાગઢના માંગરોળના દલિત વણકર સમાજે રાજસ્થાનના અલવરમાં બનેલી દલિત દંપતી પર અત્યાચારની ઘટનાને લઇને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. થાનાગાજી પોલીસ મથક વિસ્તારમાં ૫ નરાધમોએ એક દલિત દંપતીને લૂંટી લીધુ હતુ અને ક્રૂરતાપૂર્વક ઢોર મારામારી યુવતી સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જેના પ્રત્યાઘાત રૂપે દેશભરમાં દલિત સમાજ દ્વારા વિરોધ પ્રદશન થઈ રહ્યાં છે. યુવતીને નરાધમોએ છાતીના ભાગે છરીના ઘા જીંકી દીધા હતા. ત્યારબાદ યુવતીએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.

READ ALSO

Related posts

અમિત શાહને પણ રંગ લાગ્યો : તમિલોને આકર્ષવા રીતસરનું જુઠ્ઠાણું ફેક્યું, આખરે થયા ટ્રોલ

Ankita Trada

દેશની તિજોરી ખાલી પણ મોદી માટે 600 કરોડના ખર્ચે નવી ઓફિસ અને ઘર બનશે

Ankita Trada

તમે એક કે બે વાર કરાવ્યો હશે કોરોના ટેસ્ટ : ગાંગુલીએ 22 વાર કરાવ્યો કોરોના ટેસ્ટ, આ છે કારણ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!