અમદાવાદના સોલામાં પિતરાઈ ભાઈ અને ભાભીએ સગીરાને દેહ વેપારના દૂષણમાં ધકેલી દીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે આ સમગ્ર મામલે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપી દંપતીની ધરપકડ કરી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો સગીરાએ પોતાના ફઈના દીકરા અને ભાભી સામે ગંભીર આરોપ સાથે ફરિયાદ દાખલ કરાવી છે. તપાસમાં આરોપી ભાભી સ્પાની સંચાલિકા હોવાનું સામે આવ્યું છે. કિશોરીએ આરોપ લગાવ્યો છે કે તેના ભાઈ-ભાભી તેને અલગ અલગ યુવકો પાસે બળજબરીથી મોકલીને તેની પાસે દેહવેપાર કરાવતા હતા. આ મામલે સોલા પોલીસે દંપતીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
READ ALSO

- કોરોના સંક્રમણ અટકાવવા નવી ટેક્નિક, airport પર ભીડ વધતા જ વાગવા લાગશે અલાર્મ
- આ કારણે કપિલ શર્માથી ક્યારેય નારાજ ના હોઈ શકે સુનીલ ગ્રોવર, કોમેડી કિંગ અંગે કહ્યું કે- ‘કપ્પુ એવો માણસ છે કે…’
- હાર્યા બાદનું ડહાપણ/ ઓસ્ટ્રેલિયન કોચને લાગ્યો મોટો ઝાટકો, કહ્યું- ટીમ ઈન્ડિયાને હવે ક્યારેય હળવાશમાં નહીં લઈએ
- ઘરેલૂ ઉપાય/ નખની આજૂબાજૂમાં ઉખડતી ચામડીથી હવે પરેશાન થવાની જરૂર નથી, આવી રીતે મળશે રાહત
- ગુપકાર ગઠબંધનને પ્રથમ મોટો ઝાટકો, સજ્જાદ લોને આ આરોપ લગાવતા છોડ્યો સાથ