GSTV
Home » News » અમદાવાદના યુવકને વીજ ચોરી કરવી પડી મોંઘી, કોર્ટે આપી આટલા વર્ષની જેલ

અમદાવાદના યુવકને વીજ ચોરી કરવી પડી મોંઘી, કોર્ટે આપી આટલા વર્ષની જેલ

અમદાવાદમાં વીજ ચોરી કરનાર આરોપીને કોર્ટે ત્રણ વર્ષની કેદ અને 6 લાખનો દંડ ફટકાર્યો છે. વર્ષ 2012માં ઓઢવ વિસ્તારમાં ગેરકાયદે વીજ ચોરી થતી હતી. જેથી ટોરેન્ટ પાવરના અધિકારીએ ગેરકાયદે વીજ જોડાણ કરતા મહેન્દ્ર પટેલને ઝડપી પાડ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.

સેશન્સ કોર્ટે આરોપી મહેન્દ્ર પટેલને 3 વર્ષની સજા સહિત 6 લાખનો દંડ ફટકાર્યો છે. કોર્ટે અવલોકન કર્યુ છે કે ગેરકાયદે વીજ જોડાણ કરી વીજ ચોરી કરવી એ ગંભીર બાબત છે. સાથે જ ગેરકાયદે વીજ ચોરી થતી અટકાવવા આવી સજા જ યોગ્ય છે.

READ ALSO

Related posts

હું બોર્ડને એવી રીતે જ ચલાવીશ કે જે રીતે ટીમ ઇન્ડિયાને લીડ કરતો હતો

Bansari

ચાલુ મેચમાં રવિ શાસ્ત્રીએ મારી લીધી ઝબકી, સોશિયલ મીડિયા પર લોકોએ કેટલી મજા લીધી જાતે જ જોઇ લો

Bansari

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા તેમના નેતૃત્વ હેઠળનું ડેલિગેશન ફર્યું પરત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!