GSTV

કચ્છ: નિખિલ દોંગા કેસમાં પીએસઆઈ સહિત 6 આરોપીઓના જામીન કોર્ટે નામંજૂર કર્યા

Last Updated on June 10, 2021 by Pravin Makwana

અનેક ગુનાહિત ઘટનાન અંજામ આપનાર કુખ્યાત આરોપી નિખિલ દોંગા કેસમાં પીએસઆઈ સહિત 6 આરોપીના જામીન કોર્ટે નામંજૂર કર્યા હતા. નિખિલ દોંગા અને તેના સાગરીતોએ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની હત્યા માટે ભૂજની જેલમાંથી ફરાર થવાનું કાવતરું ઘડી કાઢ્યું હતું.

ચાર્જશીટ થયા બાદ પીએસઆઈ સહિત પાંચ આરોપીની બીજી વખત જામીન અરજી કરવામાં આવી હતી. નિખિલ ડોંગાને ભૂજની હોસ્પિટલમાંથી ફરાર કરવા આવેલા બે આરોપીએ હોટલમાં રાત્રિ રોકાણ કર્યું હોવાનું પણ સામે આવ્યું હતું. આધારકાર્ડ બનાવનાર હજુ એક આરોપી પોલીસ પકડથી દૂર છે.

READ ALSO

Related posts

કોરોના/ 29 કરોડ લોકો ભૂખે મરશે : આ દેશે લોકોને આપ્યો કોરોનાનો બુસ્ટરડોઝ, જાપાન અને ફિલિપિન્સની પણ હાલત બગડી

Damini Patel

શેરબજારમાં ટ્રેડિંગ કરી રહ્યા છો તો આ કામ આજે પતાવી દેજો, જો નહીં કર્યું તો સોમવારે શેરની લે વેચ નહીં કરી શકોઃ જાણો ડિટેઈલ્સ

Harshad Patel

ગંભીર સ્થિતિ/ કોરોના બાદ મ્યૂકરમાઈકોસિસના કેસોમાં ગુજરાત દેશમાં બીજા સ્થાને, મોદી સરકારે આંકડાઓનો કર્યો ખુલાસો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!