GSTV
Home » News » કમલેશ તિવારીની હત્યાના આરોપીઓના કોર્ટે 72 કલાકના રિમાન્ડ મંજુર કર્યા

કમલેશ તિવારીની હત્યાના આરોપીઓના કોર્ટે 72 કલાકના રિમાન્ડ મંજુર કર્યા

ગુજરાત એટીએસે કમલેશ તિવારીની હત્યાના પ્રકરણમાં કુલ 3 આરોપીની ધરપકડ કરી છે. જેમાં રશીદ પઠાણ, મૌલાના મોસીન તેમજ ફૈઝાનની ધરપકડ કરાઇ છે. ત્રણેય આરોપીઓને ગુજરાત ATS દ્વારા મિરઝાપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. લખનઉ પોલીસની ટીમે ત્રણેય આરોપીઓના ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડની માંગણી કરી હતી. જો કે કોર્ટે ત્રણેય આરોપીઓના 72 કલાકના રિમાન્ડ મંજુર કર્યા છે. આ મામલે યુપી પોલીસને જાણ કરતા યુપી પોલીસના અધિકારીઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા.

યુપી પોલીસે ત્રણેની ધરપકડ કરી હતી. ત્યારબાદ આરોપીને ઉત્તર પ્રદેશ લઇ જવાના હોવાતી તેમના ટ્રાન્ઝીટ રિમાન્ડ મેળવવા માટે ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં કોર્ટે તપાસ કરનાર અધિકારી પાસે પુરતા દસ્તાવેજ માગ્યા હતા અને રેકોર્ડ જોયા હતા. આ દરમિયાન પોલીસે જપ્ત કરેલા આરોપીઓના ત્રણ ફોનની કસ્ટડી પણ યુપી પોલીસે લઇ લીધી હતી.

READ ALSO

Related posts

કૈલાશ ખેરે કહ્યું, ‘હું ધારૂં તો ટ્રમ્પને અગડ બમ બમ લહેરી સોંગ પર નચાવી શકું’

Mayur

રોજનાં માત્ર 40 રૂપિયા બચાવીને તમે જમા કરી શકો છો 8 લાખ રૂપિયા, આ છે પૈસાદાર બનાવતી સ્કીમ

Mansi Patel

કિયારાના ટૉપલેસ થયા બાદ શર્ટલેસ થયાં આ ત્રણ હૉટ એક્ટર્સ, સેક્સી લુક પર થઇ જશો ફિદા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!