GSTV
Home » News » ગજબ! કિસનો નવો રેકોર્ડ બનાવવા આ કપલ 1 દિવસથી પણ વધારે ચોંટીને જ રહ્યા અને પછી

ગજબ! કિસનો નવો રેકોર્ડ બનાવવા આ કપલ 1 દિવસથી પણ વધારે ચોંટીને જ રહ્યા અને પછી

ઘણી વખત, લોકો વિશ્વ રેકોર્ડ બનાવવાના માટે કંઈનેકંઈ કરતા હોય છે. જેથી તેઓ ચર્ચામાં રહે. ત્યારે વિશ્વ રેકોર્ડ બનાવવા માટે એક યુગલની જોડીએ એટલી લાંબી કિસ કરીકે તેને જોવા વાળા લોકોનાં હોશ ઉડયા હતા. ત્યારે થાઇલેન્ડના અક્ક્ચાઇ અને લકસાનાતીરનારા નામના કપલે વિશ્વ રેકોર્ડ બનાવવા માટે સતત 58 કલાક 35 મિનિટ અને 58 સેકન્ડમાં સુધી ચુંબનનો રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારે આ ચુંબન અત્યાર સુધીનું લાબું ચુંબન છે?

તેઓ લાંબા ચુંબન દરમ્યાન બંને ચુંબન કરતા કરતા સ્ટ્રોમાંથી પાણી પીતા હતા. જ્યારે ટોઇલેટ જતી વખતે પણ એકબીજાને ચુંબન કરતા છોડયા નહોતા. એટલુંજ નહી તેઓ માત્ર 2 દિવસ સુધી સુતા પણ નહોતા. ત્યારે જીત્યા પછી તેમને બે લાખ રૂપિયા રોકડ અને 2 ડાયમન્ડ રિંગ ઇનામ રૂપે આપવામાં આવી હતી.

ત્યારે આ કિસની હજુ પણ ચર્ચા થઈ રહી છે. કારણ કે કોઈએ ક્યારેય આ રેકોર્ડ તોડ્યો નથી. ત્યારે થાઇલેન્ડના અક્કાઇ અને લક્સના તીરાનાતીએ 2013માં અત્યાર સુધીનું સૌથી લાંબુ ચુંબન કર્યું છે. તેમણે 58 કલાક 35 મિનિટ અને 58 સેકન્ડ સુધીનો ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સ બનોવ્યો છે. તેમણે વેલેન્ટાઇન ડે ના દિવસે એક સ્પર્ધામાં ભાગ લઈને ગજબ કારનામો કર્યો હતો. ત્યારે દુનિયામાં લોકોએ અંચબામાં મૂકી દે એવા ઘણાં બધા કારનામાં કર્યા છે. તે જોઈને તમે ચોંકી જશે.

READ ALSO

Related posts

એક ગ્રામની માછલીને થયું ટ્યુમર, માલિકે કર્યો આટલા રૂપિયાનો ખર્ચ જાણશો તો રહી જશો દંગ!

pratik shah

રોમાન્સની રાજધાની પણ મંદીના સંકટમાં, ઓછું થયું આ વસ્તુઓનું વેચાણ

pratik shah

સમુદ્રની અંદર ગર્લફ્રેંડને પ્રપોઝ કર્યું, જવાબ સાંભળતા પહેલા જ….

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!