GSTV

દેશના વિદેશી હૂંડિયામણમાં 9.42 કરોડ ડોલરનો ઘટાડો

Last Updated on October 27, 2018 by

દેશના વિદેશી હૂંડિયામણમાં 26 ઓક્ટોબરે સમાપ્ત થયેલા સપ્તાહમાં 9.42 કરોડ ડોલર જેટલો ઘટાડો થયો છે. 26 ઓક્ટોબરે સમાપ્ત થયેલા સપ્તાહમાં વિદેશી હૂંડિયામણ 393.52 અબજ ડોલર જેટલું હતું. આ સપ્તાહમાં ભારતનું વિદેશી હૂંડિયામણ 28861.7 અબજ રૂપિયા બરાબર થઈ ચુક્યું છે.

આ સમયગાળામાં દેશનો સુવર્ણ ભંડાર 20.52 અબજ ડોલર એટલે કે 1488.9 અબજ રૂપિયા બરાબર રહ્યો છે. આ સમયગાળામાં દેશના એસડીઆરનું મૂલ્ય 73 લાખ ડોલર ઘટીને 1.46 અબજ ડોલર જેટલો રહી ગયો છે. તેનું મૂલ્ય 107.6 અબજ રૂપિયા બરાબર છે. આઈએમએફમાં દેશના હાલના ભંડારનું મૂલ્ય 1.23 કરોડ ડોલરથી ઘટીને 2.45 અબજ ડોલર નોંધાયું છે અને તે 180.6 અબજ રૂપિયા બરાબર છે.

Related posts

ટ્રાફિક ભંગ કરીને દંડ ન ભરવાના બહાના હવે નહીં ચાલે, ટ્રાફિક પોલીસ ઈ-ડિવાઈઝથી પણ વસૂલશે દંડ!

pratik shah

Car Insurance : જો પાર્ક કરેલી કાર પર ઝાડ પડે તો ઇન્શ્યોરન્સના પૈસા મળશે કે નહીં? આ છે નિયમ

Vishvesh Dave

video/ આ છોડ સૂર્યપ્રકાશથી નહીં પરંતુ કિડા ખાઈને મેળવે છે ખોરાક, વીડિયો જોશો તો રહી જશો હેરાન

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!