GSTV
Home » News » દેશનું પહેલું સ્કાય વોક ગુજરાતમાં બનશે, ગબ્બરના પહાડ પર લગાવાશે મજબૂત કાચ

દેશનું પહેલું સ્કાય વોક ગુજરાતમાં બનશે, ગબ્બરના પહાડ પર લગાવાશે મજબૂત કાચ

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ગબ્બર ખાતે રોમાંચક અને સાહસિકતાથી ભરપૂર સ્કાય વોકની મજા માણી શકાશે. સ્કાય વોક માટે વાયબ્રન્ટ સમિટમાં MOU કરવામાં આવ્યા છે. બાવન શક્તિપીઠમાંથી એક ગણાતા અંબાજીમાં ગબ્બર ખાતે સ્કાય વોકની શરૂઆત થવાની છે. જે દેશનું પહેલું સ્કાય વોક હશે. કેમ કે, વાયબ્રન્ટમાં કરવામાં આવેલા MOU બાદ ગબ્બરને સ્કાય વોક મળવાનું છે.MOU અંતર્ગત ગબ્બરના પહાડ ઉપર મજબૂત કાચ લગાવવામાં આવશે. આ કાચ પર શ્રદ્ધાળુઓ ચાલી શકશે અને પડાડ અને ખીણનો નજોરો જોઈ શકશે.
ગબ્બર પર સ્કાય વોકનું આ કામ એક વર્ષમાં પૂર્ણ થશે. આ ઉપરાંત વાયબ્રન્ટમાં અંબાજી સહિત રાજ્યના અન્ય યાત્રાધામના વિકાસ માટે સુવિધા ઉભી થવાનું પણ નક્કી કરવામાં આવ્યુ છે.

Related posts

હવેે ATMના ધરમ ધક્કા ખાવાની જરૂર નથી, ઘરે બેઠા જ આ રીતે ખબર પડી જશે ATMમાં કૅશ છે કે નહી

Bansari

નિત્યાનંદની ચિમકી બાદ કોંગ્રેસે કહ્યું, ધર્મના નામે લોકોને છેતરનારને સરકાર છાવરી રહી છે

Nilesh Jethva

દુશ્મનોની હવે ખેર નથી, પાકની નાપાક હરકતો પર નજર રાખશે ISROની આ ‘ત્રીજી આંખ’

Bansari
Do NOT follow this link or you will be banned from the site!