કોર્પોરેશનને કોંગ્રેસના રંગને ઉતારીને ટ્રકમાં ચડાવી, યુવા ક્રાંતિનો ખર્ચો પડ્યો માથે

અમદાવાદ કોર્પોરેશને કોંગ્રેસની યુવા ક્રાંતિ રેલીના પોસ્ટરો હટાવ્યા છે. શહેરમાં વિવિધ જગ્યાએ જે પોસ્ટર લગાવેલા હતા તે પોસ્ટર્સને ઉતારી લેવાયા છે. વડાપ્રધાનના પ્રવાસને લઈને કોંગ્રેસના આ પોસ્ટર્સને ઉતારી લેવાયા છે. તો કોંગ્રેસની યુવા ક્રાંતિ રેલીના પોસ્ટરો ઉતારતા વિવાદ સર્જાયો છે. ઉસમાનપુરા ખાતે બેનરો ભરેલી કોર્પોરેશનની ગાડીઓ યુથ કોંગ્રેસના કાર્યકરોએ અટકાવી હતી. ગાડીમાંથી બેનરો ઉતારી ફરીથી લગાવવાની શરૂઆત કરી હતી. આ સાથે આક્ષેપ કર્યા હતા કે કોર્પોરેશનના અધિકારી અને તંત્ર મર્યાદા રાખે. ભ્રષ્ટચારથી લથપથ વહીવટી તંત્ર અને અધિકારીઓ ભાજપના એજન્ટની જેમ વર્તન બંધ કરે. આ સાથે ચીમકી ઉચ્ચારી હતી કે આગામી દિવસોમાં કોંગ્રેસ આવા અધિકારીઓ સામે લાલ આંખ

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter