કોરોના સંક્રમણને કારણે અનેક વેપાર ધંધાને માઠી અસર પડી રહી છે. અમદાવાદના હોટલ-રેસ્ટોરા બિઝનેસની વાત કરીએ તો શહેરમાં અંદાજે 6 હજાર હોટલ અને રેસ્ટોરા ધમધમતી હતી. જેમાંથી 30 ટકા હોટલ માલિકોએ સ્વૈચ્છિક બંધ કરી છે. દરરોજ ચાલતી હોટેલ અને રેસ્ટોરન્ટમાં અંદાજે 95 ટકા જેટલી મંદીનો માહોલ છે.
ધંધો ન થતાં હોટેલ અને રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા હજારો લોકો બેરોજગાર થવાની ભીતી છે. કેટલાક હોટેલ માલિકોએ પોતાના કર્મચારીઓને સ્ટાફમાં યથાવત રાખ્યા છે. તો વ્યાજના ભરડામાં ભરાયેલા 6 જેટલા હોટેલ માલિકોએ હોટલ વેચવા મૂકી હોવાનું જાણવા મળ્યું છે. હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશને સરકાર પાસે ટેક્સમાં છુટ અને સબસિડી આપવાની માગ કરી છે.
READ ALSO
- Viral Video : બિલાડીએ ગરોળી સાથે કર્યું આવું કૃત્ય, 94 લાખથી વધુ વખત જોવાયો વીડિયો
- Viral Video : બાઇકસવારે કારને મારી જોરદાર ટક્કર, રૂવાડા ઉભા કરી દેતો Video થયો વાયરલ
- અમદાવાદી કચોરી બોયનું સંઘર્ષ ભરેલુ જીવન / તન્મયનું સપનું થશે સાકાર, હવે બનશે એન્જિનિયર
- મોટા વાયદા/ ગુજરાતને એગ્રી કલ્ચર સ્ટેટ જાહેર કરાશે : 3 લાખનું દેવું માફ અને ખેડૂતોને 10 કલાક મળશે વીજળી
- સૈયા દિલ મેં આના ફેમ અંજલિ અરોરા ફેક MMS કાંડ, વીડિયો વાયરલ થતાં રડતી આંખે કહ્યું ઈજ્જત સાથે તો ના રમત કરોઃ આવી છે સમગ્ર ઘટના