GSTV
Home » News » ભાજપના અગ્રણી ધર્મેન્દ્રસિંહ વાઘેલા પર સંડોવણીના આક્ષેપ, 20 કરોડનો વિવાદ

ભાજપના અગ્રણી ધર્મેન્દ્રસિંહ વાઘેલા પર સંડોવણીના આક્ષેપ, 20 કરોડનો વિવાદ

વડોદરાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કારણ કે વડોદરાની રેસકોર્સ વિસ્તારની ૨૦ કરોડની જમીન ૭૨ લાખમાં પડાવી લેવાના કારસામાં વડોદરા જીલ્લા ભાજપના અગ્રણી ધર્મેન્દ્રસિંહ વાઘેલાની સંડોવણીના આક્ષેપ બાદ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સ્પષ્ટતા કરી હતી કે તેમને આ મામલામાં સંડોવાઇ રહ્યા છે. આ સમગ્ર મામલે ફરિયાદી લોપાબેન દવેનો આક્ષેપ છે કે જે જમીનને બારોબાર વેચી નંખાઇ છે તેમની કાકી સાથેની સંયુક્ત માલિકીની છે.

આ સમગ્ર મામલે સંડોવાયેલા દિલિપ પટેલની ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી છે. તો આ મામલે ફરિયાદીના આક્ષેપ મુજબ ધર્મેન્દ્રસિંહે આ જમીન વિવાદીત હોવાના અને પોતે 72 લાખમાં ખરીદવાની તૈયાર દેખાડી હતી. જે બાદ આ સમગ્ર મામલે તેમની સંડોવણીના આક્ષેપ ફરિયાદમાં કરાયા છે. જો કે આ મામલે ધર્મેન્દ્રસિંહે સ્પષ્ટતા કરવી પડી છે.

READ ALSO

Related posts

હિરાઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં રોષ, જાણો શા માટે

Arohi

સુરતમાં હિન્દી વિધાલયના બે ટ્રસ્ટીઓની ધરપકડ, વિદ્યાથીઓ સાથે કર્યું આવું….

Arohi

ઓઢવમાં પમ્પિંગ સ્ટેશનમાં કામ કરતા ચાર શ્રમિકોના મોત, અર્ધબેભાન થઈને પાણીમાં પડી ગયા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!