GSTV

ભાવનગરમાં હાથ ધરવામાં આવી રીચાર્જ બોર બનાવવાની કામગીરી, વરસાદી પણી જમીનમાં ઉતારાવામાં આવશે

Last Updated on June 29, 2019 by Arohi

ભાવનગર મનપા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જમીનમાં પાણીના તળ ઊંચા આવે અને વરસાદી પાણી જે દરિયામાં વહી ન જાય તે માટે રીચાર્જ બોરની કામગીરી કરાઇ છે. જેમાં શહેરના જુદા-જુદા વિસ્તારોમાં કુલ ૨૦ જગ્યાઓ પર રીચાર્જ બોર મંજુર કરવામાં આવ્યા છે. જે પૈકી હાલ ૮ જેટલા રીચાર્જ બોર બની ને કાર્યરત કરી દેવામાં આવ્યા છે.

ખાસ કરીને શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં કે જ્યા પાણી વહીને સ્ટ્રોમ લાઈનમાંથી સમુદ્રમાં વહી જાય છે. જેથી આવા વિસ્તારોમાં અલગ અલગ રીચાર્જ બોર બનાવી પાણીને જમીનમાં ઉતારવા આવશે. આ એક બોર બનાવવામાં અંદાજે રૂ. ૧.૨૦ લાખનો ખર્ચ થયો છે.

Read Also

Related posts

રાજ્યમાં પોલીસને તગડી આવક / 45 કરોડથી વધુ રૂપિયા દંડ પેટે વસૂલ્યા, ટ્રાફિક નિયમો તોડવામાં આ શહેર અવ્વલ

Dhruv Brahmbhatt

વાઘોડિયા: ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આપ્યું ફરી વિવાદિત નિવેદન, જાણો આ વખતે શું બોલ્યા!

pratik shah

જાગૃત રહેજો! શહેરીજનો ટ્રાફિકનો ભંગ કરશો તો કોઈ પ્રકારનું બહાનું હવે નહીં ચાલે, ટ્રાફિક પોલીસ મશીન વડે વસુલશે આકરો દંડ!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!