GSTV

અમદાવાદમાં પોલીસ લાઈનમાં કોન્સ્ટેબલે આત્મહત્યા કરતા ચકચાર

Last Updated on February 11, 2020 by

અમદાવાદમાં ગોમતીપુર પોલિસ લાઈનમાં એક પોલિસ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લીઘી. કોન્સ્ટેબલ ભૂરાભાઈ ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. પ્રાથમિક માહિતી મુજબ કોન્સ્ટેબલ છેલ્લા કેટલાક દિવસોથી ડિપ્રેશનમાં જીવતા હતા. જેથી ગળેફાંસો ખાઈને તેમને મોતને વ્હાલું કરી લીધું છે. જોકે આત્મહત્યા કરવા પાછળનું કારણ હજુ પણ અકબંધ છે. જોકે એક ઉલ્લેખનિય વાત એ છે કે થોડાક સમય પહેલા કોન્સ્ટેબલ ફુલ દારૂ પીધેલી હાલતમાં દેખાતા લોકોએ રંગે હાથ તેમને ઝડપી પાડ્યા હતા.

READ ALSO

Related posts

જો પ્રિયંકા ગાંધી મારી સામે ચૂંટણી લડશે તો સ્પષ્ટ થઈ જશે કે હવે રાયબરેલી કોંગ્રેસનો ગઢ રહ્યુ નથી : અદિતિ સિંહ

GSTV Web Desk

મોડેથી જાગ્યા / પૂર્વ નાયબ પ્રધાન નીતિન પટેલે પોતાની સરકારની જ પોલ ખોલી, ‘આપણા ત્યાં લોકોને પૂરતી તક નથી મળતી તેથી વિદેશ જાય છે’

GSTV Web Desk

ઓમિક્રોન સંક્રમણને રોકવા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વર્તમાન પરિસ્થિતિ અંગે વ્યક્ત કર્યું દુઃખ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!