GSTV
Home » News » એક એવી સીટ કે જ્યાં કૉંગ્રેસે નામ જાહેર નથી કર્યું એ પહેલા અંદરો અંદર ઝઘડી પડ્યા

એક એવી સીટ કે જ્યાં કૉંગ્રેસે નામ જાહેર નથી કર્યું એ પહેલા અંદરો અંદર ઝઘડી પડ્યા

બનાસકાંઠામાં કોંગ્રેસે હજુ ઉમેદવારો જાહેર કર્યા નથી. પરંતુ ઉમેદવારની જાહેરાત પહેલા જ નેતાઓના સમર્થકોમાં નારાજગી અને ગુસ્સો જોવા મળ્યો છે. માત્ર ઉમેદવારોના નામની ચર્ચામાં જ કોંગ્રસના યુવા કાર્યકરો અંદરો અંદર ઝઘડી પડ્યા હતા. તેમજ જો પસંદગીનો ઉમેદવાર નહી આવે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી સાથે કોંગી કાર્યકરોના જ બે જૂથ વહેચાઈ ગયા હતા. આ કાર્યકરોએ આટલેથી ન અટકતા કોંગ્રેસ કાર્યાલય ખાતે હોબાળો પણ મચાવ્યો હતો.

READ ALSO

Related posts

ગરબે ઘુમવા થનગનતા ખેલૈયાઓ માટે ખરાબ સમાચાર : આ વખતે પાર્ટી પ્લોટમાં નહીં યોજાઈ ગરબી…

Mayur

ઈલેક્ટ્રીક ડિવાઈસોમાં આ રીતે થાય છે સોનાનો ઉપયોગ

Dharika Jansari

બ્રિટનમાં દાક્તરની કરવા માગતા લોકો માટે ખુશ ખબર, હવે નહીં આપવી પડે આ બે પરિક્ષાઓ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!