GSTV
Home » News » દલિતો પર થયેલા અત્યાચાર મુદ્દે કોંગ્રેસે રાજ્યપાલની મુલાકાત લીધી, કરી આ માંગ

દલિતો પર થયેલા અત્યાચાર મુદ્દે કોંગ્રેસે રાજ્યપાલની મુલાકાત લીધી, કરી આ માંગ

રાજ્યમાં દલિતો પર થયેલા અત્યાચાર મુદ્દે કોંગ્રેસે રાજ્યપાલના દરબારમાં ધા નાખી છે. કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે રાજભવનમાં રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. વિપક્ષના નેતાની આગેવાની હેઠળ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ રાજ્યપાલને મળ્યું હતુ અને દલિત પર હુમલો કરનારા સામે સખત પગલાં ભરવાની તથા અન્ય સમાજને હેરાન કરનારા સામે સખત પગલા ભરવાની માંગ કરી હતી.

કોંગ્રેસે આક્ષેપ કર્યો કે ભાજપના કાર્યકર્તાઓએ દલિતો પર હુમલા કર્યા છે. એટલે રાજ્યપાલ સરકારના પ્રતિનિધિઓની બોલાવીને આ પ્રકારના કાંડ ના થાય તે માટે સૂચના આપે. દલિતોના સામાજિક પ્રસંગોને કોંગ્રેસ ટેકો આપી તેમનું સન્માન જાળવશે.

READ ALSO

Related posts

અમેઠી કે રાયબરેલી ? કોંગ્રેસનો કોઇ પણ એક કિલ્લો થઇ શકે છે ધ્વંશ

Path Shah

ઓઢવમાં સ્ટ્રોમ વોટર લાઈનમાં ગેસ ગળતર મામલો, કોન્ટ્રાક્ટરની સામે ગુનો નોંધાયો

Mansi Patel

દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષે રાહુલ ગાંધીને માર્યો ટોણો, પીએમનાં કેદારનાથ પ્રવાસ અંગે કરી સ્પષ્ટતા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!