GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

રાજ્યસભામાં ઉપસભાપતિ પદ માટે કોંગ્રેસના આ ઉમેદવારે નામાંકન કર્યું

કોંગ્રેસના સાંસદ બી.કે. હરિપ્રસાદે રાજ્યસભાના ઉપસભાપતિ પદ માટે નામાંકન દાખલ કર્યું છે. તેઓ વિપક્ષના સંયુક્ત ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઉતરી રહ્યા છે. રાજ્યસભાના ઉપસભાપતિ પદની ચૂંટણી ગુરુવારે સવારે અગિયાર વાગ્યે થવાની છે. વિપક્ષે આના પહેલા એનસીપીના નેતા વંદના ચવ્હાણને ઉમેદવાર બનાવ્યા હતા. પરંતુ વંદના ચવ્હાણના નામ પર સંમતિ નહીં બનતા કોંગ્રેસના નેતા બી. કે. હરિપ્રસાદને વિપક્ષના સંયુક્ત ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બી. કે. હરિપ્રસાદ કર્ણાટકમાંથી રાજ્યસભાના સાંસદ છે અને કોંગ્રેસના મહાસચિવ પણ છે.

Related posts

ગરમીમાં બજાર જવામાં મુશ્કેલી નહીં પડે, આ કંપનીએ કપડામાં પહેરી શકાય તેવું બનાવ્યું છે પોકેટ AC

Harshad Patel

રાજકોટ જિલ્લા બેંક ચૂંટણીમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની પેનલે ભર્યું ફોર્મ, જીતની વ્યક્ત કરી આશા

pratik shah

ઉત્તર ગુજરાત કોરોના વાયરસના ખપ્પરમાં: બનાસકાંઠામાં 338, પાટણમાં 301 અને મહેસાણામાં 424 પોઝિટીવ કેસો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!