GSTV
Home » News » ગુજરાતના કોંગીનેતાઓને દિલ્હી વિધાનસભા ચૂંટણીની સોપાઈ જવાબદારી

ગુજરાતના કોંગીનેતાઓને દિલ્હી વિધાનસભા ચૂંટણીની સોપાઈ જવાબદારી

દિલ્હી વિધાનસભાની ચૂંટણીની જવાબદારી ગુજરાત કોંગ્રેસ નેતાઓને માથે સોંપવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કરશે. સિનિયર આગેવાનો, ધારાસભ્યોને મહત્વની જવાબદારી સોંપાઈ છે. દિલ્હી વિધાનસભા દીઠ જવાબદારી સોંપવામાં આવી છે. આ નેતાઓ ગુજરાતની સાચી હકીકતો પહોંચાડવાનું કામ કરશે. કોંગી નેતાઓ ગુજરાતની સાચી વાત લઈ દિલ્હીમાં કોંગ્રેસ માટે પ્રચાર કરાશે.

READ ALSO

Related posts

આ પ્રખ્યાત અભિનેત્રીએ લખ્યો ઓપન લેટર, ટેલીવીઝન ઈન્ડસ્ટ્રી પર નિશાન સાધી કર્યો સનસની ખુલાસો

Ankita Trada

ક્રિકેટનાં ભગવાન સચીન તેંડુલકર પર પાકિસ્તાનનાં આ દિગ્ગજ ક્રિકેટર છે નારાજ

pratik shah

BUDGET 2020 : અત્યાર સુધી સોમનાથથી દ્વારકા જવા બસ કે રેલવે હતી, પણ હવે પ્લેન મળ્યું છે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!