GSTV
Home » News » ગુજરાત કોંગ્રેસના આ નેતાએ કહ્યું તેના પર એક વખત પાર્ટીએ વિચાવું જ પડશે

ગુજરાત કોંગ્રેસના આ નેતાએ કહ્યું તેના પર એક વખત પાર્ટીએ વિચાવું જ પડશે

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મધુસુદન મિસ્ત્રીએ કહ્યું કે શહેરી વિસ્તારોમાં કોંગ્રેસનો પ્રભાવ વધારવા મહેનત કરવી જરૂરી છે. ગુજરાતમાં માત્ર દલિત અને આદિવાસીઓ જ વંચિતો નથી. શહેરી વિસ્તારના કામદારો પણ વંચિતો છે. પરંતુ શહેરી વિસ્તારના વંચિત મતદાતાઓ સુધી કોંગ્રેસ પહોંચતી નથી. લોકો કોંગ્રેસને મત કેમ નથી આપતા તેનું કારણ એ છે આપણે લોકો સુધી પહોંચતા નથી.

Related posts

હવામાન વિભાગની આવી નવી આગાહી, આ તારીખોમાં પડશે જોરદાર ગરમી

Alpesh karena

આતંકવાદીઓનો ખાતમો કરનાર આ ગુજ્જુ આદિવાસી સૈનિકનું સન્માન જ દેશભક્તિ જોવા પૂરતુ છે

Alpesh karena

અહિંસાવાદી ગાંધીના ગુજરાતમાં રોડ પર જાહેરમાં બને છે ફાયરિંગની ઘટનાં

Alpesh karena