GSTV

જયંતિ ભાનુશાળીની હત્યા પર બોલ્યા કોંગ્રેસના દિગ્ગજ નેતા કહ્યું, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી

Last Updated on January 8, 2019 by Mayur

જયંતિ ભાનુશાળીની હત્યા મામલે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યુ હતુ કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધારે કથળી છે. રાજ્યનું ગૃહમંત્રાલય રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવામાં નિષ્ફળ ગયુ છે. જેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહ મંત્રાલય છોડવુ જોઈએ. અર્જુન મોઢવાડિયાએ વધુમા જણાવ્યુ હતુ કે, જયંતિ ભાનુશાળી નલિયા કાંડના રાજદાર હતા. તેઓ નલિયા કાંડના અનેક રાજથી માહિતગાર હતા. જયંતિ ભાનુશાળી પર અનેક પ્રકારના આરોપ લગાવવામાં આવ્યા હતા. આવા નેતાઓ અંગે ભાજપમે મંથન કરવુ જોઈએ.

READ ALSO

Related posts

મસાજ કરાવવા જતા હોય તો આ સમાચાર વાંચી લેજો: હવે સ્પામાં આ કામ કરાવવું જરૂરી, નવા નિયમો જાહેર

Zainul Ansari

ચીન-પાકિસ્તાન સખણા રહે / સૈન્યમાં સામેલ થશે 118 અર્જૂન ટેન્ક, અપાયો 7532 કરોડનો ઓર્ડર

Pritesh Mehta

સુધરી જજો / કારમાં રોમાન્સ કરતા સમયે ખરાબ રીતે ફસાયું કપલ, ફક્ત એક ભૂલ અને ખતરનાક મુસીબત ગળે પડી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!