GSTV
Aravalli ગુજરાત

વિધાનસભા સીટ બચાવવા કોંગ્રેસે કસી કમર, ભિલોડામાં યોજાયુ કોંગ્રેસનું સંકલ્પ સંમેલન

ભિલોડાનાં નારસોલી રોડ પર આવેલ ભોલેનાથ પાર્ટી પ્લોટમાં કોંગ્રેસનું સંકલ્પ સંમેલન યોજાયુ.આ સંકલ્પ સંમેલનમાં ભિલોડા મેઘરજ વિધાનસભા વિસ્તારના હજારો કાર્યકરો ઉપસ્થિત રહયાં હતા.

ડૉ.અનિલ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારા ભાજપમાં જોડાયા બાદ રાજકીય ગરમાવો જોવા મળ્યો.ભિલોડા વિધાનસભા સીટ બચાવવા કોંગ્રેસે કમર કસી છે.કોંગ્રેસના સંકલ્પ સંમેલનમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર,પ્રભારી રઘુ શર્મા વિપક્ષ નેતા સુખરામ રાઠવા સહિત કોંગ્રેસના કેન્દ્રીય ઈલેક્શન કમિટી અગ્રણી મધુસુદન મિસ્ત્રી પણ ઉપસ્થિત રહ્યાં હતા.

MUST READ:

Related posts

GUJARAT ELECTION / અમદાવાદની તમામ વિધાનસભાને આવરી લેતો PM મોદીનો મેગા રોડ શો, ૧૦ હજારથી વધુ પોલીસ તૈનાત

Kaushal Pancholi

LIVE! ઉપલેટા વોર્ડ નં.4નું બુથ નંબર 89 બંધ, પોરબંદરમાં ઓછું મતદાન નોંધાયું

pratikshah

કોંગ્રેસના ઉમેદવારે સોગંદનામુ કરીને પક્ષ પલટો નહીં કરવાનું આપ્યું વચન,  મતદારોને સ્ટેમ્પ પેપર લેખિતમાં આપી બાંહેધારી

HARSHAD PATEL
GSTV