GSTV
Home » News » સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરી બહાર કોંગ્રેસ કોર્પોરેટર એકલા બેઠા ધરણા પર

સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરી બહાર કોંગ્રેસ કોર્પોરેટર એકલા બેઠા ધરણા પર

સુરતના વરાછા ઝોનમાં સ્ટાફ અને સાધનોની અછત પુરવાની માંગ સાથે કોંગ્રેસ કોર્પોરેટર દિનેશ કાછડિયા એકલા મહાનગર પાલિકાની મુખ્ય કચેરી બહાર ધરણા ઉપર બેસી ગયા છે. ધરણાના શોખીન દિનેશ કાછડીયા કોઈપણ મુદ્દાને સુરતમાં વારંવાર ધરણા પર બેસવાના આદી છે. એમનો એકપણ કાર્યકર એમની સાથે જોવા નથી મળી રહ્યો. વરાછા ઝોન વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટો હોવાને કારણે ચુંટાયેલા પ્રતિનિધિઓની અવાર-નવારની સતત માંગણી બાદ જુનો સ્ટાફ અને જુના સાધન સરંજામથી જ ચલાવવામાં આવે છે. જેનાથી નારાજ થયેલા કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયા અનશન પર બેસી ગયા છે.

READ ALSO

Related posts

ચીનમાં કોરોનાનો ફેલાવો ભયજનક : આંકડાઓમાં ધરખમ વધારો, શેરબજાર તૂટ્યું

Arohi

મોદીને મળી આવ્યા પણ ઉદ્ધવે ફડણવીસની આ યોજનાનું કોકડું વાળી દીધું, ન આપી મંજૂરી

Bansari

નમસ્તે ટ્રમ્પ: પાણી અને છાસનાં કાઉન્ટરો ઉભા કરાશે! સ્ટેડિયમમાં હાજર લોકોને આપવામાં આવશે આ નાસ્તો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!