GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

વાપી જીઆઈડીસીમાં વિસ્ફોટ બાદ લાગી ભીષણ આગ, લોકોના જીવ તાળવે ચોટ્યાં

વાપી જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. ત્યારે આગ પર કાબૂ મેળવવા 5થી વધુ ફાયર બ્રિગેડની ગાડીની મદદ લેવામાં આવી હતી. પ્રાપ્ત થતી માહિતી મુજબ પહેલાં વિસ્ફોટ થયા બાદ આગ લાગી હતી, ત્યાર આ આગ કયા કારણસર લાગી તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. આગને પગલે જીઆઈડીસીની નજીક આવેલા રહેઠાણ વિસ્તારના લોકોના જીવ તાળવે ચોટયા હતા.

READ ALSO

Related posts

સાવધાન! વધુ પ્રમાણમાં સાફ-સફાઈનાં કારણે બાળકોમાં અસ્થમાનો ખતરો વધી રહ્યો છે

pratik shah

બાળકોની ઉંચાઇ વધારવામાં મદદ કરે છે આ યોગાસન, નિયમિત કરાવો અભ્યાસ

Bansari

રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીની કોરોના મામલે યોજી પત્રકાર પરિષદ, મહત્વનાં નિર્ણય લેવાયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!