GSTV
Home » News » આ કંપનીએ એવો કલર બનાવ્યો કે 1000 સેલ્શિયસ જેટલી આગ લાગશે તો પણ દિવાલને કંઈ નહીં થાય

આ કંપનીએ એવો કલર બનાવ્યો કે 1000 સેલ્શિયસ જેટલી આગ લાગશે તો પણ દિવાલને કંઈ નહીં થાય

દેશમાં આગ લાગવાના બનાવો બને છે અને આગ લાગ્યા બાદ લાખો રૂપિયા નું નુકશાન થાય છે. આગ ના લીધે ફર્નિચર અને કિંમતી વસ્તુઓ બળી ને ખાખ થઇ જાય છે. આવી ઘટનાઓ ઓછી થાય તે માટે એક ખાનગી કમ્પનીએ વોલ પેઇન્ટ કલરમાં સંશોધન કર્યું છે.

હૈદરાબાદ ની આ કંપનીએ 1000 સેલ્સિયસ તાપમાન સહન કરી શકે તેવો કલર બનવાયો છે. આ કલર સામાન્ય કલર કરતા થોડો અલગ છે. સામાન્ય ફર્નિચર માં ઝડપી આગ પ્રસરે છે આ કલર લગાવવા થી આગ લાગતી નથી તેવો દાવો આ કંપનીએ કર્યો છે.

આ કલર વચ્ચે ના તફાવત ને દર્શાવવા માટે એક લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ફાયર બ્રિગેડના અધિકારીએ પણ આ ડેમનોસ્ત્રેશ ને નિહાળ્યું હતું. આગ લાગ્યા બાદ થોડા સમય સુધી આ કલર કરેલું ફર્નિચર આગ ના પકડતું હોવાનું સામે આવ્યું હતું.

READ ALSO

Related posts

એવું તો શું છે ખાસ આ મહેંદીમાં કે ભાવ છે અધધધ… 20 હજાર રૂપિયા

Arohi

ભારતના ખેલાડીઓએ ક-મને પણ આ ટુર્નામેન્ટ રમવા જવું પડશે પાકિસ્તાન, ખેલાડીઓ નથી જવા રાજી

Arohi

ભયાનક અજગરે જ્યારે જકડી લીધી ગરદન તો ભારે મહેનત બાદ આવી રીતે બચ્યો જીવ, જુઓ VIDEO

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!