GSTV

અમદાવાદના સફાઈ કર્મીઓ ફરી પોતાની આ માગ સાથે ઉપવાસ પર ઉતરશે

અમદાવાદમાં સફાઇકર્મીઓ પાતોની માંગને લઇ અવાર નવાર હડતાળ કરતા જોવા મળે છે. ત્યારે સફાઇકર્મીઓનુ એક ગ્રૂપ પોતાની માંગને ઉપવાસ આંદોલન કરશે. અત્યારસુધી સફાઇકર્મીઓ અમદાવાદ નોકર મંડળના બેનર હેઠળ પોતોની માંગણીઓને લઇ કાર્યક્રમો આપતા હતા. પરંતુ હવે તેમા બે ભાગ પડી ગયા હોય તેમ લાગે છે અમદવાદ વાલ્મિકી સમાજના બેનર હેઠળ કેટલાક સફાઇકર્મીઓ ઉપવાસ આંદોલન કરવા જઇ રહ્યા છે. આગામી 20 તારીખથી ના આગેવાન આમરણાંત ઉપવાસ કરશે.વારસદારોને નોકરી. જૂની પેન્શન યોજનનો લાભ સહિતન વિવિધ માંગણી પુર્ણ નહી થાય ત્યાં સુધી અનાજનો દાણો નહી ખાવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.હવે જોવાનુ એ રહે છે કે નોકરમંડળથી છુટા પડેલા સફાઇકર્મીના આ ગ્રુપને કેટલી સફળત મળે છે.

Related posts

લોકડાઉનની સાઈડ ઈફેક્ટઃ ખાવા દાણા ન મળતાં અહીં ભૂખ્યા તરસ્યા 1 હજારથી વધુ કબૂતરોના થયા મોત

Karan

બિહાર ઈલેક્શનઃ પૂલના નામે બહુ છેતરી લીધા હવે બસ, આ 5 ગામોના 30 હજારથી વધુ લોકોને નેતાઓનું ફરમાન

Karan

VIDEO: લગ્નના દિવસે જ કોરોના પોઝિટીવ થઈ દુલ્હન, કોવિડ કેરમાં સજીધજીને યુવતીએ કર્યા લગ્ન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!