GSTV

બારડોલીમાં બે જૂથો વચ્ચે મારામારી થતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા

સુરત જિલ્લાના બારડોલીમાં ધામરોડ રોડ પર બે જૂથ વચ્ચે મારામારી થઈ. બુધવારે રાત્રે પણ શિવાજી મહારાજની પ્રતિમા મુદ્દે બંને જૂથ વચ્ચે વિવાદ થયો હતો. આજે પણ સામસામે આવી જતાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. અને મામલો બિચક્યો હતો. બંને જૂથો વચ્ચે મારામારી થતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો અને સમગ્ર મામલે કાર્યવાહી કરી.

READ ALSO

Related posts

રાજ્યભરમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે સીએમ રૂપાણીએ આ 10 ગામોના સરપંચો સાથે કર્યો સંવાદ

Nilesh Jethva

પ્રાણવાયું, IIT રૂડકીના સંશોધકોએ કરી દીધી કમાલ, ભારતને હવે નહીં રહે કોરોનામાં ડર

Ankita Trada

PM મોદીએ શેર કર્યો અટલ બિહારી વાજપેયીનો વીડિયો, જુઓ યાદ કરતા શું લખ્યું…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!