GSTV
Home » News » એસીબીના છટકામાં ઝડપાયા આ શહેરનાં લાંચિયા અધિકારીઓ,જાણો શું છે વિગત

એસીબીના છટકામાં ઝડપાયા આ શહેરનાં લાંચિયા અધિકારીઓ,જાણો શું છે વિગત

રાજ્યમાં લાંચિયા અધિકારીઓનો રાફડો ફાટ્યો છે. ત્યારે લાંચિયા અધિકારીઓ ઝડપાયા છે. જેમાંં વડોદરામાં એસીબીના છટકામાં ટાઉન પ્લાનીંગર ઓફિસર અને ચીફ એક્ઝિક્યુટીવ ઝડપાયા છે. તેઓ રંગે હાથ લાંચ લેતા ઝડપાયા છે. જ્યારે વુડાની ઓફિસમાં ટાઉન પ્લાનર અધિકારી તરીકે ફરજ બજાવતા એસ.આર.પાટીલ છે.

જ્યારે અન્ય અધિકારી એ ચીફ એક્ઝિક્યુટિવ ઓથોરિટી તરીકે ફરજ બજાવતા નિલેશ શાહ છે. તેમણે પ્લોટ વેલીડેસન માટે રૂપિયા 25 હજારની લાંચની માંગ કરી હતી..જેની ફરિયાદ એસીબીને કરવામાં આવી હતી. ત્યારે એસીબીએ તેમને ઝડપવા માટે છટકુ ગોઠવ્યુ હતુ.. જેમાં બન્ને અધિકારીઓ રંગે હાથ ઝડપાઇ ગયા હતા..

READ ALSO

Related posts

શહેરામાં વિધર્મી યુવક હિન્દુ યુવતીને ભગાડી જતા રોષ, હિન્દુ સંગઠોનેએ આપ્યો ત્રણ દિવસનો સમય

Nilesh Jethva

ડબલ કરવા માંગો છો તમારા PFના પૈસા તો અપનાવો આ રીત, જરૂર મળશે ફાયદો

Mansi Patel

ગુજરાતના આ જિલ્લાઓમાં વ્યાપક વરસાદ, જગતના તાતમાં ખુશીની લહેર

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!