GSTV
Home » News » આ શહેરમાં તોળાતું જળ સંકટ, ત્યારે તંત્ર દ્રારા યોજાઈ બેઠક

આ શહેરમાં તોળાતું જળ સંકટ, ત્યારે તંત્ર દ્રારા યોજાઈ બેઠક

સમગ્ર રાજ્યમાં હાલ જળ સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે જામનગર જિલ્લામાં પાણી સમીક્ષા અંગેની બેઠક યોજાઈ હતી..જેમાં જામનગર જિલ્લામાં પાણીની અગવડતા ન પડે તે માટે ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું હતુ..

ત્યારે આ બેઠકમાં કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, રાજ્યમંત્રી હકુભા જાડેજા સહિતના આગેવાનો તેમજ પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.જેમણે આગામી દિવસોમાં જામનગર શહેરમાં તેમજ જિલ્લામાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે છ તાલુકાઓમાં આયોજન હાથ ધરવામાં આવશે.. ત્યારે કૃષિ પ્રદાન આરસી ફળદુએ કહ્યું હતું કે પાણીના સ્ત્રોત જ્યાં ખુટસે ત્યાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવશે.

READ ALSO

Related posts

જન્માષ્ટમી : નંદ ઘેર આનંદ ભયો ના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યાં

Nilesh Jethva

જેટલીને યાદ કરીને ગળગળા થયા અમિત શાહ: કહ્યું- મુશ્કેલ સમયમાં હંમેશા મારો સાથ આપ્યો

Riyaz Parmar

અમદાવાદ: ગણેશ મહોત્સવમાં સાબરમતિને સ્વચ્છ રાખવા મનપા કરશે સ્પર્ધાનું આયોજન, આવા છે નિયમો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!