GSTV
Home » News » બીટકોઇન મામલે સીઆઇડીએ તપાસ કરી તેજ

બીટકોઇન મામલે સીઆઇડીએ તપાસ કરી તેજ

12 કરોડા બીટકોઈન પ્રકરણમાં દરરોજ નવા ખુલાસા થઇ રહ્યા છે. પહેલા અનંત પ્તેલ્બી ધરપકડ બાદ જગદીશ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે.

બીટકોઈન તોડ કાંડ મામલે સીઆઇડીએ તપાસ તેજ કરતા એસપી જગદીશ પટેલ પર સકંજો કસ્યો છે. જગદીશ પટેલના કમાન્ડો જ્યોતિ જમાલીયા અને પીએસઆઇના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સીઆઈડીએ એસપી જગદીશ પટેલના નજીકના વહીવટદારની શોધખોળ ચાલુ કરી છે.

Related posts

સાંસદના ઉમેદવારોને જીતાડવા ભાજપ અને કોંગ્રેસના વિધાનસભાના દાવેદારો દોડવા લાગ્યા

Karan

રીટા બહેન હવે ગાંધીનગરના મેયર તરીકે ફરજ નિભાવશે, કૉંગ્રેસનું ન ચાલ્યું

Alpesh karena

ગાંધીનગરની બેઠક પર ભાજપનો બહિષ્કાર કરવા પાટીદારો સક્રિય

khushbu majithia