GSTV
Home » News » રાજ્યના ટોપ અધિકારીઅો લેટલતિફ, અધિકારીઓ માટે ખાસ જાહેર કરાયો પરિપત્ર

રાજ્યના ટોપ અધિકારીઅો લેટલતિફ, અધિકારીઓ માટે ખાસ જાહેર કરાયો પરિપત્ર

રાજ્ય સરકારના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ બેઠકમાં મોડા આવતા અધિકારીઓથી ચીફ સેક્રેટરી નારાજ થયા છે.તો સાથે જ સામાન્ય વહીવટી વિભાગે લેટલતીફી કરતા અધિકારીઓ માટે રાજ્યપાલના હુકમથી ખાસ પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્રમાં ઉચ્ચ કક્ષાની મહત્વપૂર્ણ બેઠકોમાં અધિકારીઓ મોડા આવે. બેઠક પૂર્ણ થાય તે પહેલા જતા રહે. પરવાનગી વગર ગેરગહાજર રહે. તે યોગ્ય ન હોવાનુ કહ્યુ છે. તેમજ બેઠક શરૂ થાય તે પહેલા સંબંધિત અધિકારીઓએ અચૂક હાજર રહેવાનું ફરમાન કરવામાં આવ્યુ છે. મુખ્ય સચિવ દ્વારા તમામ અધિક મુખ્ય સચિવો, અગ્ર સચિવ અને સચિવાલયના સચિવોને પરિપત્ર પાઠવવામાં આવ્યો છે.

  • ઉચ્ચ કક્ષાના અધિકારીઓની બેઠકમાં મોડા આવતા અધિકારીઓથી ચીફ સેક્રેટરી નારાજ
  • સામાન્ય વહીવટ વિભાગે લેટ લતીફી કરતા અધિકારીઓ માટે કર્યો ખાસ પરિપત્ર
  • રાજ્ય પાલના હુકમથી જારી કરાયો ફરમાન
  • પરિપત્ર પ્રમાણે ઉચ્ચ કક્ષાની મહત્વ પુર્ણ બેઠકોમાં અધિકારીઓ મોડા આવા છે,  અને બેઠક પુર્ણ થાય તે પહેલા જતા રહે છે,,
  • પરવાનગી લીધા વિગર ધણી વખત ગેર હાજર હોય છે,,જે યોગ્ય નથી,  કોઇ પણ બેઠક શરુ થતા પહેલા સંબધિત અધિકારીઓએ અચુક હાજર રહેવાનો કરાયો ફરમાન,,
  • તમામ અધિક મુખ્ય સચીવો, અગ્ર સચીવ,  સચીવાલયના સચીવોને પરિપત્ર પાઠવાયો

 

Related posts

ભારતથી મળેલી હારથી બોખલાયા પાક ફેન્સ, પોતાના જ ખેલાડીઓને જાણો શું કહ્યું

Path Shah

WI VS BAN WC-2019: બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, વર્લ્ડકપમાં પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું

Path Shah

નવી બાઇક લેતા પહેલા હેલ્મેટ ખરીદવું ફરજીયાત, આ રાજ્યએ બહાર પાડ્યો નવો નિયમ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!