GSTV
Gujarat Government Advertisement

આ રાજ્યના મુખ્યમંત્રીએ 281 લાભાર્થીઓને 852 વીઘા જમીન ફાળવી

Last Updated on September 13, 2019 by Mayur

ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે સોનભદ્રના ઉમ્ભા ગામના પીડિત પરિવાર સાથે મુલાકાત કરી. તેમણે ગામના કુલ 281 લાભાર્થીઓને 852 વીઘા જમીનની ફાળવણી કરી છે. આ ઉપરાંત સીએમ યોગીએ સોનભદ્રમાં 339 કરોડના ખર્ચે શરૂ થનારી 35 પરિયોજનાઓનું લોકાર્પણ કર્યુ છે.

સીએમ યોગીએ સોનભદ્રના પીડિત પરિવારને 18.50 લાખ રૂપિયાની સહાય અને મહિલાઓને પેન્શન યોજનાનો લાભ આપવાની જાહેરાત કરી છે. જ્યારે ઘાયલોને 6 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે. સોનભદ્રમાં થયેલા નરસંહાર બાદ યુપીના યોગી સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી 19 જુલાઈએ પીડિત પરિવાર સાથે મુલાકાત કરવા સોનભદ્ર પહોંચ્યા હતા. જોકે, તેમને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા. જેથી પ્રિયંકા ગાંધી ધરણા પર બેસી ગયા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

CBSE Board Result 2021: ધોરણ 10 અને 12ના રિઝલ્ટ તૈયાર કરવા માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર, મેલ પણ કરી શકાય

Pravin Makwana

કમાણી કરવાની તક: જો આપની પાસે છે આ 2 રૂપિયાની નોટ તો આપ પણ બની શકો છો લાખોપતિ

Pravin Makwana

ફાયદાની વાત: આ બેંક જૂની ઓટો લોન પર આપી રહી છે 18 હજારનું રિફંડ, એક મહિનાની અંદર પુરૂ કરી નાખો આ કામ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!