GSTV
Home » News » GSTથી વેપારીઓને તકલીફ થાય છે એવું મુખ્યમંત્રીએ પણ સ્વીકાર્યું

GSTથી વેપારીઓને તકલીફ થાય છે એવું મુખ્યમંત્રીએ પણ સ્વીકાર્યું

કેન્દ્ર સરકારે લાગુ કરેલા જીએસટીથી વેપારીઓને તકલીફ થતી હોવાની વાત ખુદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સ્વીકારી છે. જોકે તેમણે સરકાર જરૂરી સુધારા કરી રહી હોવાનો પણ દાવો કર્યો છે. અમદાવાદમાં એક કાર્યકર્મમાં સીએમ વિજય રૂપાણીએ કહ્યુ હતુ કે છેલ્લા 20 વર્ષથી જીએસટી લાગુ કરવાની વેપારીઓની માંગ હતી. અને હવે લાગુ થાય પછી બુમો પાડવી યોગ્ય નથી. જે કોઈ સુધારાની જરૂર છે.

તે કામ થતુ હોવાનું કહ્યું ઉલ્લેખનિય છે કે, થોડા દિવસ અગાઉ મુંબઈ મુલાકાત સમયે વડાપ્રધાન મોદીએ જીએસટીમાં 99 ટકા વસ્તુઓ 28 ટકા સ્લેબમાંથી 18 ટકામાં લાવવા સંકેત આપ્યા હતા. કામ થતુ હોવાનું કહ્યું ઉલ્લેખનિય છે કે, થોડા દિવસ અગાઉ મુંબઈ મુલાકાત સમયે વડાપ્રધાન મોદીએ જીએસટીમાં 99 ટકા વસ્તુઓ 28 ટકા સ્લેબમાંથી 18 ટકામાં લાવવા સંકેત આપ્યા હતા.

READ ALSO

Related posts

આડેધડ વિટામિન્સની ગોળીઓ લેવી પડશે ભારે, થઇ શકે છે કેન્સર જેવી ગંભીર બિમારી

Bansari

કોઇપણ કામમાં અડચણો આવતી હોય તો ધારણ કરી લો આ રત્ન, જાણો તેની ખાસિયત

Bansari

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!