GSTV
Home » News » કેન્દ્રની સરકાર નવો નિયમ લાવશે, સોશ્યલ મિડીયા અને ટેક કંપનીઓ ડેટા વેચવાની મંજૂરી મળી શકશે

કેન્દ્રની સરકાર નવો નિયમ લાવશે, સોશ્યલ મિડીયા અને ટેક કંપનીઓ ડેટા વેચવાની મંજૂરી મળી શકશે

કેન્દ્રની સરકાર નવો નિયમ લાવશે. જેમાં સોશ્યલ મિડીયા અને ટેક કંપનીઓને ટૂંક સમયમાં ગ્રાહકોના ડેટા વેચવાની મંજૂરી મળી શકે છે. આ માટે સરકાર આગામી દિવસોમાં આઈટી ક્ટમાં ફેરફાર કરી નવી માર્ગદર્શિકા જાહેર કરી શકે છે. નવી કાયદા હેઠળ ગૂગલ, ફેસબુક અને એમેઝોન જેવી ટેક અને સોશિયલ મીડિયા કંપનીઓને ગ્રાહકોના ડેટા વેચવાનો કાયદેસર અધિકાર મળી જશે.

એક અહેવાલ અનુસાર સરકાર તરફથી ડેટાની ખરીદી અને વેચાણ અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે, જેનાથી નવી યોજનાઓને સામાન્ય વ્યક્તિઓ સુધી પહોંચાડવામાં મદદ મળશે. અન્ય ખાનગી લોકો પણ આ ડેટાનો ઉપયોગ કરી શકશે. જો કે સરકાર માટે આ એક શરૂઆતનું પગલું છે. નવા દિશાનિર્દેશોમાં વિઝિટર ટ્રાફિક, યૂસેઝ પેટર્ન જેવી જાણકારીઓ શામેલ હશે.

આ ડેટા કંપનીઓએ સરકારી અને બિન-સરકારી સંસ્થાઓને શેર કરવાની રહેશે. આ અંગે તમામ પક્ષો સાથે વાતચીત બાદ નિર્ણય લેવામાં આવશે. નવા નિયમો માર્કેટમાં પ્રતિસ્પર્ધા વધારશે.

READ ALSO

Related posts

આ પાંચને ભોગ ધરાવવાનું ન ભૂલતાં, નહી તો તમારું શ્રાદ્ધ રહી જશે અધૂરુ

Bansari

ટ્રાફિકના નવા નિયમોને પાછા ખેંચવા માંટેની માંગ સાથે અમદાવાદ જનઆંદોલનની શરૂઆત

Kaushik Bavishi

DRDOની વધુ એક ઉપલબ્ધિ, 70 કિમી રેન્જવાળી ઓલ વેધર અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!