GSTV
Home » News » કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને રાખી રહી છે વાયુ વાવાઝોડા પર નજર, PM મોદીએ કર્યુ TWEET

કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને રાખી રહી છે વાયુ વાવાઝોડા પર નજર, PM મોદીએ કર્યુ TWEET

ગુજરાતના દરિયાકાંઠામાં વાયુ વાવાઝોડાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચિંતિત છે. અને તેમણે ટ્વીટ કરીને ચક્રવાતના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારને લઈને પ્રાર્થના કરી હોવાનું કહ્યું હતુ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરતા કહ્યુ હતુ કે,સાયક્લોન વાયુને અસર કરનારા વિસ્તારને લઈને પ્રાર્થના કરી છે. કેન્દ્ર સરકાર સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહી છે. હું સતત રાજ્ય સરકારને સંપર્કમાં છું.

NDRF અને અન્ય એજન્સીઓ રાઉન્ડ ધ ક્લોક ફરજ પર છે. વાયુ વાવાઝોડુ કલાકદીઠ 170 કિલોમીટરની ઝડપે ગુજરાતનાં દરિયા કિનારાઓને અથડાશે.

READ ALSO

Related posts

રઘવાયા પાકને જવાબ: ભારતીય સેનાએ ઉડાવી દીધી પાકિસ્તાની ચોકી, એક ભારતીય જવાન શહીદ

Bansari

ગતિશીલ ગુજરાતના આ જિલ્લામાં પીવાનું પાણી દુષિત, તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં

Nilesh Jethva

VIDEO : રસ્તે ચાલતી યુવતીની ઓટો રિક્ષા ડ્રાઈવરે કરી છેડતી તો યુવતીએ ચપ્પલે ચપ્પલે ધોઈ નાખ્યો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!