GSTV

હનીટ્રેપ: ખેડૂતને ફ્રેન્ડશીપ કરવાની આપી ઓફર, મોગલ આશ્રમની સંચાલિકા સહિત પાંચ લોકોની ધરપકડ

Last Updated on April 30, 2021 by Pravin Makwana

રાજકોટમાં વધુ એક હનિટ્રેપની ઘટના સામે આવી છે. ટંકારાના નેકનામ ગામના ખેડૂતની ફરિયાદના આધારે પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે. યુવતીએ ખેડૂતને ફોન કરીને તમારી સાથે ફ્રેન્ડશીપ કરવી છે તેવી વાતચીત કરી હતી. યુવતીએ ખેડૂતને મળવા માટેનો પણ પ્રસ્તાવ રાખ્યો હતો. જો કે ખેડૂતે પોલીસને જાણ કરતા તમામ હકિકતનો પર્દાફાશ થયો હતો.

આરોપીઓમાં મોગલ આશ્રમ મંદિરની સંચાલિકા તથા તેના સગીર પુત્ર સામે પણ સમાવેશ થાય છે. જેની સામે પણ આજી ડેમ પોલીસ ગુનો દાખલ કર્યો. રાજકોટ ચુનારાવાડની મહિલા, મિતાણાના ઉર્વેશ ગજેરા, દારૂ અને નાર્કોટીક્સના ગુનામાં અગાઉ સંડોવાયેલા છે.

READ ALSO

Related posts

વાયરલ વીડિયો / સ્ત્રી પર આવ્યું મોર્ડર્ન ભૂત! તાંત્રિકને જે પણ કહ્યું તે સાંભળીને તમે પણ થઇ જશો લોટપોટ

Vishvesh Dave

C-295 ડીલ આત્મનિર્ભર ભારત અભિયાનને આપશે પ્રોત્સાહન, આ ભારતીય કંપની કરશે દેશમાં જ 56 એવરો ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું નિર્માણ

Pritesh Mehta

એક બેટા ઐસા ભી / માતા નજીક રહે એટલા માટે મંદિરમાં સ્થાપિત કરી મૂર્તિ, પોતે લખી આરતી: હવે ‘ગીતા કી ક્લાસ’ની તૈયારી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!