GSTV

કેપ્ટને સર્જ્યો નવો કિર્તિમાન, વિશ્વનો સૌથી ઝડપી 11000 રન બનાવનાર બન્યો કેપ્ટન

ટીમ ઇન્ડિયાએ પૂણેમાં રમાયેલી ત્રીજી T20 ઇન્ટરનેશનલ મેચમાં શ્રીલંકાને 78 રનથી હરાવી દીધુ. આ સાથે ઇન્ડિયાએ સીરિઝ 2-0થી પોતાના નામે કરી છે. આ મેચમાં વિરાટ કોહલીએ T20માં એક વધુ રેકોર્ડ નોંધાવ્યો છે.

વિરાટ કોહલીએ શુક્રવારે અહીં શ્રીલંકા સામે કેપ્ટન તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 11,000 રન પૂરા કરવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. આ સિદ્ધિ હાંસલ કરવા માટે કોહલીને માત્ર એક રનની જરૂર હતી. તેણે લકશન સંદાકનના બોલ પર એક રન લઈને આ સિદ્ધિ મેળવી.

READ ALSO

Related posts

15 દિવસથી ઘરે નથી ગઈ નર્સ! ત્રણ વર્ષની દિકરી હોસ્પિટલ બહાર માતાને મળવા તરસી રહી છે, ભાવુક કરી દેશો આ Video

Arohi

લોકડાઉનના માર વચ્ચે ટ્રક ચાલકોની ઉઘાડી લૂંટ, જીવન જરૂરી વસ્તુના ટ્રક ચાલકોએ વધાર્યા ભાડા

Pravin Makwana

ફોર્બ્સની અમીરોની યાદીમાં ભારતના મુકેશ અંબાણી આ ક્રમે, નંબર વન પર એ બિઝનેસમેન જેની વેબસાઈટ વિના કોઈને ચાલતું નથી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!