GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

રોમાન્સની રાજધાની પણ મંદીના સંકટમાં, ઓછું થયું આ વસ્તુઓનું વેચાણ

આર્જેન્ટિનામાં ફાર્માસિસ્ટ કહે છે કે નિરોધ અને બર્થ કંટ્રોલ દવાઓ માટેની માંગમાં તીવ્ર ઘટાડો થયો છે. ડોલર સામે ચલણ પેસો સતત નબળું પડી રહ્યું છે. આ જ કારણે ફુગાવાના વધારાને કારણે આવી સ્થિતિ ઉભી થઈ છે.

સમાચાર એજન્સી રોયટર્સે લખ્યું છે કે નિરોધના વેચાણમાં 8% નો ઘટાડો થયો છે. એટલું જ નહીં, આવતા કેટલાક મહિનાઓમાં આ ઘટાડો એક ક્વાર્ટર સુધી થઈ શકે છે. આર્જેન્ટિનામાં બનેલા અને ઉત્પાદનોની આયાત કરવામાં આવે છે. નિરોધ બનાવતા ઉત્પાદનોની કિંમત 36% વધ્યો છે.

આર્જેન્ટિના ફાર્માસ્યુટિકલ કન્ફેડરેશનના પ્રમુખ ઇસાબેલ રેનોસોએ રોઇટર્સને જણાવ્યું હતું કે ભાવવધારાને કારણે હજારો મહિલાઓ ગર્ભ નિયંત્રણની ગોળીઓ નથી લઈ રહી. દર મહિને લગભગ 144,000 મહિલાઓએ ગોળીઓ લેવાનું બંધ કર્યું છે.

આર્જેન્ટિના એ દક્ષિણ અમેરિકાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ગણવામાં આવે છે. આ વર્ષે 2.6% સુધી સંકોચાઈ શકે છે. ઉપરાંત ફુગાવો 50 ટકા સુધી વધી શકે છે.

READ ALSO

Related posts

6 હજાર રૂપિયા સુધી સસ્તો થયો Realmeનો આ ફોન, જાણો કિંમત અને ફીચર્સ

Ankita Trada

બચ્ચન પરિવાર અંગે Tweet કરીને ટ્રોલ થઈ ગઈ જૂહી ચાવલા, લખી હતી આ વાત

Mansi Patel

ગેહલોતના કોન્ફિડન્સ પાછળ શું વસુંધરા ફેક્ટર કરી રહ્યું છે કામ ? રાજસ્થાનના સંકટ પર આ માટે ચૂપ છે મહારાણી

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!